12 થી 18 જાત ના વિવિધ પ્રકાર ના મેડિકલ સાધનો ઉપલ્ઘ છે. જે જરૂરિયાતમંદ લોકો ને સહાય સ્વરૂપ નિઃશુલ્ક આપવા માં આવે છે. જેનો હેતુ સ્વાસ્થય છે. તેમજ આ સેવાકાર્ય ની શરૂવાત 2013 થી થય હતી .