મહિલા સ્વાવલંબન કેન્દ્ર ની બહેનો દ્વારા જુન 2022 થી એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. સાડી લાઈબ્રેરી જેમાં પ્રંસગો અને તહેવારો માં બહેનો માટે પહેરવા સાડી ઉપલબ્ધ કરવામાં આવે છે. જેનો ઉદેશ સેવા છે. હાલ શરૂવાત માં 100 થી વધારે સાડીઓ નો સંગ્રહ કરવામાં આવેલ છે.