મહિલા સ્વાવલંબન કેન્દ્ર
Menus
Menu
કમ્પ્યુટર ક્લાસ
કેન્દ્ર માં પુસ્તકાલય ની શરૂવાત 1995 થી કરવામાં આવી હતી તેમજ પુસ્તકાલય મા આત્મકથાઓ, નવલકથાઓ ,નવલિકા,બાળ સાહિત્ય,ધાર્મિકપુસ્તકો ,ગ્રંથો ,મોટીવેશનલ ,તેમજ અનેક પ્રકારની પરીક્ષાઓને લગતા તમામ પુસ્તકો નિયમિત પ્રમાણે પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં આવે છે.
પુસ્તકાલયમાં આશરે ૩૫ હજારથી પણ વધારે પુસ્તકો છે છેલ્લા પાંચ વર્ષથી આજુબાજુ ના વિસ્તાર માં રહેતી અભ્યાસ કરતી બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે વાંચનાલય મા આવે છે અને તેમાંથી અત્યાર સુધી લગભગ 25 થી પણ વધારે બહેનો એ સરકારી નોકરી પણ મેળવેલ છે. જે વાંચનાલય માટે ગર્વ ની વાત છે.






