1993 થી આજ સુધી શિવણ વર્ગ ચાલે છે.
અત્યાર સુધી માં 2200 થી પણ વધારે મહિલાઑ એ સ્વરોજગાર ની તાલીમ મેળવી છે . આજુબાજુ ના વિસ્તાર માંથી 50 થી પણ વધારે સોસાયટી તેમજ સેવા વસ્તી ની બહેનો એ શિવણ વર્ગ નો લાભ લીધેલ છે
તેમજ સાડી કવર, થેલા શાકભાજી ની થેલીઑ, ફ્રીઝ માટેના કવર જેવી અનેક બનાવેલ વસ્તુ ઑનુ બહેનો દ્વારા ઓનલાઇન વેચાણ પણ ચાલુ કરવા માં આવ્યું છે.
Jun 6, 2022
Jun 6, 2022