પ્રતિભા વિકાસ પ્રકલ્પ
Menus
Menu
સંસ્કાર કેન્દ્ર
આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને પૂરતા પુસ્તકો તેમજ સહાયક વાંચન સામગ્રીના અભાવથી અભ્યાસમાં તથા પરીયાની તૈયારીમાં મુશ્કેલી પડતી હોય છે. વિદ્યાર્થી સહાય યોજના ધ્વારા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો અને વાચનસામગ્રી પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ યોજનામાં ૧૮ કેન્દ્રો દ્વારા લગભગ ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને સહાયતા આપવામાં આવે છે.











