બ્યુટીપાર્લર ને લગતા બેઝીક કોર્ષ શિખડાવવામાં આવે છે. અને આજ સુધી 100 થી વધારે બહેનોએ આનો લાખ લીધેલ છે. અને તેમાથી મોટા ભાગ ની બહેનો આ દિશા માં આગળ વધેલ છે.