2009 થી બાળસંસ્કાર કેન્દ્ર ની શરૂવાત થય હતી .જેનો હેતુ શિક્ષણ ,સંસ્કાર અને સામાજિક સમરસતા છે.

જેમાં બોધકથા,રમતગમત,ચિત્રસ્પર્ધા,વાંચન લેખન ,જેવી પ્રવુતિ ઑ થાય છે. જેમાં સેવા વસ્તી માંથી 5 થી 13 વર્ષ સુધી ના છોકરા,છોકરીઓ આવે છે તેમજ અત્યાર સુધી મા અંદાજિત 1100 થી પણ વધારે બાળકો એ લાભ લીધેલ છે.