આપદા પ્રબંધન Menus આપદા પ્રબંધનડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ અતિવૃષ્ટિ – દુષ્કાળ – વાવાઝોડા – જેવી કુદરતી આપત્તિઓ તથા રોગચાળો ફાટી નિકળે ત્યારે આફ્તગ્રસ્તોને જરૂરી તમામ સહાયતા પૂરી પાડે છે.