
મહિલા સ્વાવલંબન કેન્દ્ર
શ્રમિક વિસ્તારની મહિલા ઓ જાગૃત શિક્ષિત,આત્મવિશ્વાસુ,સંસ્કાર,સ્વાવલંબન બને તે હેતુ થી કેન્દ્ર ની સ્થાપના કરવા માં આવી હતી.

ગુરુજી જ્ઞાન મંદિર
શિક્ષણ સાથે સંસ્કાર એ માનવ ને ઉત્તમ બનાવે છે તેમજ શિક્ષણ એ પાયા ની જરૂરીયાત છે.મૂળભૂત અધિકાર છે.

ડૉ વિષ્ણુ પ્રસાદ ઓઝા ગ્રંથાલય
પુસ્તકાલય ની શરૂવાત 1995 થી કરવામાં આવી હતી જેમાં આત્મકથાઓ, ગ્રંથો, તેમજ અનેક પ્રકારની પરીક્ષાઓને લગતા પુસ્તકો સંગ્રહ કરવામાં આવે છે.

સમાજની દરેક વ્યક્તિ સમતાયુક્ત, શોષણમુક્ત સમરસ સમાજની રચના કરી શકે તે દૃષ્ટિથી જ્ઞાન મંદિર ની શરૂઆત થયી.

પ્રત્યેક વ્યક્તિમાં ભગવાનનો અંશ છે. અનેક બાળકોમાં અસામાન્ય બુધ્ધિમત્તા તેમજ શ્રેષ્ઠ ગુણો હોવા છતાં પ્રતિકુળ પરિસ્થિતિમાં અને યોગ્ય અવસરના અભાવે તેમની સુષુપ્ત શક્તિઓ વિકસી શકતી નથી.

આપદા પ્રબંધન
અતિવૃષ્ટિ – દુષ્કાળ – વાવાઝોડા – જેવી કુદરતી આપત્તિઓ તથા રોગચાળો ફાટી નિકળે ત્યારે આફ્તગ્રસ્તોને જરૂરી તમામ સહાયતા પૂરી પાડે છે.
Our Mission

શિક્ષણ
વસ્તીનાં બાળકો શાળા થકી યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવું શક્ય હોતું નથી, તેથી સેવાકાર્યોના થકી શિક્ષણ તો ખરું જ, સાથે સાથે મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

સ્વાવલંબન
સમાજ પોતાના પગ ઉપર ઉભો થાય તે માટે વસ્તીમાં રોજગારી શીખવાડતાં સેવાકાર્યો દ્વારા વ્યક્તિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવવાનાં સેવાકાર્યો ચાલુ છે.

સ્વાસ્થ્ય
કોરોનાએ સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. વસ્તીમાં જઈ બાળકોના નખ કાપવાથી લઈને યોગ્ય જીવનશૈલી બતાવવા સુધીનાં વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવાકાર્યો ચાલુ છે.

સંસ્કાર
સંસ્કાર વિના પ્રગતિ શક્ય નથી, તેથી વસ્તીમાં અનેક અભાવો અને તેના કારણે ઉભી થયેલી સમસ્યાઓના ઉકેલ સંસ્કારો દ્વારા આવે તેવાં સેવાકાર્યો ચાલે છે.
Upcoming Events
21
JUL
- 5.00 pm - 7.30 pm
- 25 Newyork City.
06
JUN
- 6.00 pm - 8.30 pm
- 25 Newyork City.
21
JUN
- 4.00 pm - 6.00 pm
- 25 Newyork City.





આપ કેવી રીતે સહયોગ આપશો?
મંગલનિધિ : પરિવારમાં વિવાહ, વર્ષગાંઠ, વાસ્તુપૂજન, પદવૃદ્ધિ, પરીક્ષામાં યશ જેવા આનંદદાયક પ્રસંગે સામાન્ય જરૂરિયાતથી પણ વંચિત આપણા બાંધવો માટે
સ્મૃતિનિધિ : સ્વજનની સ્મૃતિમાં દાન.
સેવા નિધિ : દર મહીને / દર વર્ષે | વિશિષ્ટ પ્રકલ્પ માટે / અન્ય.
દાન ઇન્કમટેક્ષનાં ધારા ૮૦જી(૫) મુજબ કરમુક્તિને પાત્ર બને છે
NO. H, Q. / III / 33 / 182/94-95 VALID UPTO 31-3-1999
ચેક અથવા ડ્રાફટ
ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, અમદાવાદ”ના નામે મોકલશો.
સંપર્ક સ્થાન
ડૉ. હેડગેવાર ભવન
બળીયાકાકા માર્ગ, જુના ઢોર બજાર, કાંકરિયા,
કર્ણાવતી-૩૮૦ ૦૨૮
ફોન : +91 94276 14172
PHOTO GALLERY
